gujarat

ગુલબાઈ ટેકરા બાદ રામાપીર નો ટેકરો હોટસ્પોટ ના બને તે માટે એ.એમ.સી સતર્ક: કોરોનાને અમદાવાદમાં એક મહિનો પૂરો થયો.

અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના (coronavirus) કેસ દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યા છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા… Read More

5 years ago

શું અમદાવાદ કોરોનાના થર્ડ સ્ટેજ તરફ આગળ વધી રહ્યું છે? કોરોનાં સામે વધુ મજબૂત બનીએ.

અમદાવાદમાં કોરોના વાયરસ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અમદાવાદમાં કોરોનાનો પગપેસારો અને એનો વધારો જોવા જઈએ તો અમદાવાદમાં પહેલા… Read More

5 years ago

લોકડાઉન દરમિયાન અમદાવાદ થી જામનગર ગયેલા દંપત્તિ સામે ગુન્હો નોંધાયો

મૂળ જામનગર ના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક દંપતીએ લોક ડાઉન ની અમલવારી નો ઉલ્લંઘન કરી જામનગરમાં પ્રવેશ કરતા… Read More

5 years ago

ભરૂચમાં કોરોનાનો ભડકો:21 દર્દીઓ કોરોનાગ્રસ્ત

ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાંથી શરૂ થયેલા કોરોના વાયરસે હવે શહેરી વિસ્તારો અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં દસ્તક દીધી છે. શુક્રવારના રોજ… Read More

5 years ago

એએમસી દ્વારા Google map પરથી તમારી આસપાસ કોરોનાનો કોઈ દર્દી નથીને તે જાણી શકાશે.

કોરોના સામે જંગ લડી રહેલા અમદાવાદમાં કયા વિસ્તારમાં કઈ સોસાયટી કે કયા ફ્લેટમાં કોરોનાગ્રસ્ત દર્દી નોંધાયો છે તેની માહિતી હવે… Read More

5 years ago

અમદાવાદમાં કોરોનાનો સૌથી વિચિત્ર કેસ:મોદીજીને પણ જાણ કરાઇ

અમદાવાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. દિવસે દિવસે વધતા જતા કેસો આગામી સમય માટે ખતરાની ઘંટી સમાન… Read More

5 years ago

દીકરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદની હોસ્પિટલના સુપ્રિન્ટેનડન્ટ ને ક્વોરન્ટાઈન કરાયા.

અમદાવાદ (Ahmedabad City) શહેર અને જિલ્લા પર જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ દિવસેને દિવસે કોરોના વાયરસના કેસ (Coronavirus… Read More

5 years ago

21 દિવસોથી ઓફિસો બંધ પણ તોય અ… ધ…ધ…ધ..લાઇટ બિલ આવતાં અમદાવાદીઓ ના જીવ અધ્ધર

લોક ડાઉનમાં ઓફિસો બંધ હોવા છતાં ટોરેન્ટ પાવરે રાહત આપવાની જગ્યાએ છેલ્લા મહિનાના બિલ કરતા 30 થી 40 ટકા રકમ… Read More

5 years ago

મોદીજીનું રાષ્ટ્ર જોગુ સંબોધન સાંભળ્યું અને 7 વર્ષની સર્વા અને 12 વર્ષની દૂર્વા એ એક વર્ષ સુધી શોપિંગ નહિ કરવા અને જુલાઈમાં જન્મ દિવસ નહિ ઉજવવાનો સંકલ્પ કર્યો…

દીકરીઓની પ્રેરણા થી માતાપિતા એ એમના સંકલ્પ થી થનારી બચત ગણી રૂ.1 લાખની રકમ પી.એમ.કેરમાં કોરોના સંકટમાં સહાયતા રૂપે આપી…… Read More

5 years ago

પારુલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી કોરોનાં પોઝિટિવ આવતા ચકચાર:તબલિગી જમાતની તપાસ દરમિયાન નાગરવાડાની મદ્રેસમાંથી 16 વિદ્યાર્થીઓની યાદી મળી હતી.

એક તરફ પારુલ યુનિવર્સિટી ને કોરોના ટેસ્ટિંગની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે , પારુલ યુનિવર્સિટી માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી… Read More

5 years ago

This website uses cookies.