#corona19

અમદાવાદમાં કોરોનાની સ્ટ્રેટજી : કેન્દ્ર સરકાર પણ છે ચિંતામાં

ગુજરાતમાં ગત એક જ દિવસમાં કોરોનાનાં નવા 231 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો કોરોનાનાં કારણે 18 લોકોનાં મોત થયા છે.… Read More

5 years ago

ભારતની સૌપ્રથમ રિયુઝેબલ PPE કીટ બનાવવાનો શ્રેય વડોદરાની સ્યોર સેફ્ટી કંપનીના નામે

કોરોના વાયરસના પગલે ભારતમાં ડોક્ટર્સ, નર્સ સહિતના સ્વાસ્થ્યકર્મીઓ તરફથી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)ની વિશાળ જરૂરિયાત પેદા થઇ છે. જોકે, કોરોના… Read More

5 years ago

3 મે બાદ લૉકડાઉન વધવાની શક્યતા નહિંવત : સરકાર ઍક્ઝિટ પ્લાન બનાવવામાં વ્યસ્ત

મે બાદ કન્ટેનમેન્ટ ઝોન હિસાબે રેડ ઝોન નક્કી કરવામાં આવશેઘરેથી નીકળવાથી છૂટ મળી શકે છે પરંતુ માસ્ક પહેરવું ફરજિયાત રહેશેસૂત્રો… Read More

5 years ago

રાજ્યમાં કોરોના એ માજા મેલી છે : દેશમાં દર્દીઓની સંખ્યામાં 3 જા સ્થાને અને મૃત્યુદરમાં 2 સ્થાને

ભારતમાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. દેશમાં સૌથી વધારે નવા કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ… Read More

5 years ago

એ કોરોના લઇ લો કોરોના…. ૨૦ નો અઢિસો અને ૪૦ નો પાનસો

ના ના ઘભરાવાની જરૂર નથી… કદાચ તમને આવું વાંચીને ગુસ્સો પણ આવ્યો હશે. પરંતુ આજ કાલ અમદાવાદમાં આવું જ કંઈક… Read More

5 years ago

21 દિવસનું લોકડાઉન કેટલું ફળ્યું

લોકડાઉન પહેલા નવા કેસનો એવરેજ ગ્રોથ રેટ 35% હતો, ત્યારપછી ઘટીને 15% પહોંચ્યો; આ દરમિયાન એવરેજ 58 દર્દીઓ ઠીક થયા… Read More

5 years ago

અમદાવાદ કેમ બની રહ્યું છે કોરોના વાયરસનું એપી સેન્ટર ? જાણો શું છે કારણ

એકલા અમદાવાદમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000ને પાર કરી ગયો છે. રાજ્યના કુલ મૃત્યુઆંકના 50 % મોત એકલા અમદાવાદમાં… Read More

5 years ago

હાઇડ્રોક્સીક્લોરોક્વીન બાદ રેમડેસિવીર દવાથી વધી કોરોના વાયરસની સારવારની આશા

રેમડેસિવીર દવાનો ઉપયોગ ઉબોલાની સારવારમાં કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે અમેરિકાની બાયોટેક્નોલૉજી કંપની Gilead Sciences દ્વારા રેમડેસિંવીર દવાનુ… Read More

5 years ago

AIIMSના ડાયરેક્ટરે કહ્યું કે કોરોના સામે લડવા આવનારા 5-7 દિવસ બહુ મહત્વના

રેમડેસિવર દવા (remdesivir)નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છેપ્લાઝ્મા મહત્વનું સાબિત થશેઆવનારા 5 દિવસ કેસની સંખ્યા સ્થિર રહી તો ફાયદો થશેઓલ ઈન્ડિયા… Read More

5 years ago

કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખ અને તેમના પત્ની કોરોનાં પોઝિટીવ

કોંગ્રેસના કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટર બદરુદ્દીન શેખ તેમજ તેમની પત્નીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના… Read More

5 years ago

This website uses cookies.